અસ્સલામો અલયકુમ
02 નવેમ્બર 2025 ના રવિવારે રઝાહોલ બીલીમોરા માં અંજુમન-એ-રીફાઈ ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરા તરફ થી સ્કોલરશીપ ચેક વહેંચણી પોગ્રામ રાખવામાં આવ્યો હતો.જેમા 105 વિધાર્થીઓ ને 12,70,000/- રૂ. ની મદદ આપવામાં આવી છે. કુલ 291 વિધાર્થીઓને 22,42,00/- રૂ. મદદ આપી છે.
આ પોગ્રામ મા ખાસ મહેમાનો એ હાજરી આપી હતી
ટ્રસ્ટી બોર્ડ ના દરેક સભ્યો અને
જ. મલંગ ભાઈ કોલીયા (Corporator)
જ. અહમદ ભાઈ શેખ (U.S.A.)
જ. બસીર ભાઈ શેખ (U.S.A.)
જ. ઝાકીર ભાઈ કોલીયા (U.S.A.)
જ. અબ્દુલ હમીદ વાય. શેખ
જ. ડૉ.ઝાકીર ભાઈ શેખ
જ. ડૉ. ફિરોઝ ભાઈ કાપડીયા (Professor)
જ. મેહબુબ ભાઈ કાપડીયા
જ. અમીન ભાઈ મુલ્લા
જ. મુસ્તાક ભાઈ ચરીવાલા
જ. આમીર ખાન પઠાણ
















